STORYMIRROR
કાલ્પનિ...
કાલ્પનિક ચિત્ર...
કાલ્પનિક...
“
કાલ્પનિક ચિત્ર ને આધારે કયાં સુધી લખવું,
કોઈ નક્કર આકાર હોય તો મઝા પડે,
એમ તો પલાળી જાય છે તારી યાદો,
પણ તું રૂબરૂ મુશળધાર હોય તો મઝા પડે.
”
314
More gujarati quote from Ashvin Kalsariya
Download StoryMirror App