STORYMIRROR

જ્યારે...

જ્યારે ઘરમાં "માં"નહીં "માં" ની તસ્વીર જડાઈ જાય છે, ત્યારે હું શું કહું જાણે કે તકદીર રિસાઈ જાય છે. પછી ગમે એટલા ઘા કરે કોઈ શું ફેર પડે? કે જીવનમાં કુદરતી શમશીર ભોંકાઈ જાય છે.

By nisha gohil
 272


More gujarati quote from nisha gohil
23 Likes   0 Comments
25 Likes   0 Comments