STORYMIRROR

જ્યારે...

જ્યારે આત્મવિશ્વાસ નબળો પડે છે ત્યારે સ્વભાવ શંકાશીલ અને ગુસ્સાવાળો બને છે. તે સમયે પોતાની થયેલી પ્રગતિ અને પરિવાર - મિત્રો તરફથી મળેલ પ્રેમભાવ, સન્માન અને સહકારને યાદ કરીએ... આત્મવિશ્વાસ વધશે, ફરી નવું કાર્ય કરવા પ્રેરણા મળશે. પારૂલ દેસાઈ

By Parul Desai
 30


More gujarati quote from Parul Desai
0 Likes   0 Comments
0 Likes   0 Comments