STORYMIRROR

ભૌતિકવાદના...

ભૌતિકવાદના ભંવરમાં ભૂલો પડેલ સમયની આગળ નીકળી જવાની લ્હાયમાં આત્મ મંથન માટે કે આત્મ દર્શન માટે સમય ફાળવી શકતો નથી અને જેને પરિણામે તમામ સુખ સગવડો હોવા છતાં શાંતિ અને સંતોષ પામી શકતો નથી. પારૂલ દેસાઈ 14-06-2022

By Parul Desai
 25


More gujarati quote from Parul Desai
0 Likes   0 Comments
0 Likes   0 Comments