STORYMIRROR
જરુરી...
જરુરી નથી કે મને...
જરુરી નથી...
“
જરુરી નથી કે મને પ્રેમથી પ્રેમ મળે
તારી આંખોથી મને આહવાન મળે
ગળે લગાવી ન શકું તને કદી પણ
તારા સુખની પ્રાર્થના પારાવાર મળે.
~ વંદના પટેલ.
”
35
More gujarati quote from Vandana Patel
Download StoryMirror App