None
Share with friends
જરુરી નથી કે મને પ્રેમથી પ્રેમ મળે તારી આંખોથી મને આહવાન મળે ગળે લગાવી ન શકું તને કદી પણ તારા સુખની પ્રાર્થના પારાવાર મળે. ~ વંદના પટેલ.