Vandana Patel
Literary Brigadier
179
Posts
27
Followers
7
Following

None

Share with friends
Earned badges
See all

જરુરી નથી કે મને પ્રેમથી પ્રેમ મળે તારી આંખોથી મને આહવાન મળે ગળે લગાવી ન શકું તને કદી પણ તારા સુખની પ્રાર્થના પારાવાર મળે. ~ વંદના પટેલ.

લાગણીથી જોડાયેલા અમે, હ્રદયથી કર્યો પ્રેમ, એક તાંતણે બંધાયેલા અમે, તોડી નાખ્યો ભ્રમ. ~ વંદના પટેલ.

લાગણીના તંતુ એવા ઝંઝોળી નાખે, જરુર પડે ત્યારે જ છેડો ફાડી નાખે. ~ વંદના પટેલ

જો વૃક્ષની ડાળીને હું જોડી ન શકું, તો એ ડાળીને કાપવાનો મને અધિકાર નથી.

મનુષ્યને ચરિત્રનું નિર્માણ કરતાં કયારેક એક આખી જીંદગી નીકળી જાય છે. પરંતું એ ચરિત્ર પર દાગ લગાડવા એક જ ક્ષણ પર્યાપ્ત છે.


Feed

Library

Write

Notification
Profile