STORYMIRROR
જ્ઞાન...
જ્ઞાન સાગરમાં...
જ્ઞાન...
“
જ્ઞાન સાગરમાં ડૂબ્યો છુ,
જ્ઞાનનું પાન કરી રહ્યો છુ.,
જ્ઞાનથી તન-મન ઉજ્વળ કરી "મુરલી"
જ્ઞાનનો દિપ પ્રગટાવું છુ. "
-ધનજીભાઈ ગઢીયા" મુરલી"
”
29
More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
Download StoryMirror App