STORYMIRROR
“જીવનની...
“જીવનની કરામત પણ...
“જીવનની...
“
“જીવનની કરામત પણ અજીબ છે,
જ્યારે લાગે સફળતાનો પહાડ ચઢી ગયા,
ત્યારે મુશ્કેલીનો પહાડ ટૂટી પડે છે...
અને જ્યારે સફળ થવાની આશા જ ના હોય
ત્યારે એજ પહાડમાંથી આશાનું ઝરણું વહેવા લાગે...”
✍Kinju_Desai©
”
279
More gujarati quote from Kinju Desai
Download StoryMirror App