STORYMIRROR

જીવનમાં આગળ...

જીવનમાં આગળ વધવા માટે ધણા રસ્તાઓ મળી જાય છે, પણ આપણે નકકી કરવાનુ કયો રસ્તો આપણા માટે સફળતાની ઉંચાઈઓ પર લઈ જાય છે અને તે રસ્તા પર પડી ગયાને તો ફરીથી ઉભું થઈ આગળ વધતા પણ આપણે જ શીખવાનું છે બાકી દુનિયા તો કહી જશે મે બતાવેલ રસ્તા પર ચાલ્યો જ નહિ .😃

By khushi Trivedi
 317


More gujarati quote from khushi Trivedi
20 Likes   0 Comments
22 Likes   0 Comments
18 Likes   0 Comments
21 Likes   0 Comments