STORYMIRROR
જીવન...
જીવન ગીત છે ગાઈ...
જીવન ગીત છે...
“
જીવન ગીત છે ગાઈ લેવાય
જીવન મિત છે મળી લેવાય
જીવન કળા છે શીખી લેવાય
જીવન સમય છે સાચવી લેવાય
જીવન મીઠાશ છે માની લેવાય
જીવન સમજ છે સમજી જવાય
”
16
More gujarati quote from Vanaliya Chetankumar
Download StoryMirror App