મને મારા જ શબ્દો દ્વારા અવું નવું લખવાનો અને બધાં થી અલગ રચના કરવાનો શોખ છે West માંથી best વસ્તુ બનાવવી મારી Hobby છે
Share with friendsપ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું.
સફર ની આ શાખા છે મળવાની આ માયા છે સફર નો રસ્તો છે બધા માટે સસ્તો છે મળીને લઈને સફર ની મુલાકાત જીવનને બનાવીએ કઈક ખાસ
જીવન ગીત છે ગાઈ લેવાય જીવન મિત છે મળી લેવાય જીવન કળા છે શીખી લેવાય જીવન સમય છે સાચવી લેવાય જીવન મીઠાશ છે માની લેવાય જીવન સમજ છે સમજી જવાય