STORYMIRROR
જે આંખોમાંથી...
જે આંખોમાંથી...
જે...
“
જે આંખોમાંથી આંસુ નીચે ના સરવા દે,
પડતીમાં હાથ આપીને મિત્રને ઉભો કરે,
હાસ્યના અજવાળા ભલે હોય ઉજળા,
પણ એની પાછળની પ્રતીતિ ઓળખી લે.
મિત્ર હોય તો આવા હોય...
©Urmi valera
”
37
More gujarati quote from Urmi Valera
Download StoryMirror App