એ કડવી હકીકત છે કે જિંદગી આસાન નથી,
હકીકત તો એ પણ છે કે મરવું પણ આસાન નથી.
_© Urmi valera
જિંદગી એક કડવી ચીજ,
જાણે કે લીમડાનું બીજ.
_© Urmi valera
મને સૌથી વધુ વહાલી ઉંઘ,
પણ બઉં ના સારી આ ઉંઘ.
_© Urmi valera
ચહેરા પર ખુશી છવાઈ,
આવી રે આવી હોળી.
મા, પત્ની, દિકરી, બહેન, એ એના રૂપ,
અગણિત છે તેના સમર્પણ અને ત્યાગ.
_© Urmi valera
મહિલાઓ સન્માન ઝંખે છે, સાથ ઝંખે છે, અને પ્રેમ ઝંખે છે.
_© Urmi valera
બધાં દર્દ નો ઇલાજ છે ડૉક્ટર,
જમવાનું ના ભાવે તોય ડૉક્ટર,
વધારે ભાવે તોય ડૉક્ટર.
_© Urmi valera
દુનિયા હવે સ્વાર્થી થઈ ગઈ છે કે પછી કંઈ નિખાલસતા જેવું રહ્યું નથી.
_© Urmi valera
હૈયાનો ઉમંગ વધારે પ્રકૃતિ,
જીવનનો અભિન્ન અંગ પ્રકૃતિ.
© Urmi valera