STORYMIRROR

ઈશ્વર ને...

ઈશ્વર ને તમારા માનવા કે ન માનવા થી કોઈ ફરક નથી પડતો, પણ આ દુનીયા મા ઈશ્વર એટલે જરૂરી છે કે જયારે એવી પરીસ્થીતી સર્જાય કે તમે કોઈ ઉપર વિશ્વાસ ન કરી શકો ત્યારે ઈશ્વર ઉપર વિશ્વાસ કરી શકો.

By Harsh Patel
 553


More gujarati quote from Harsh Patel
18 Likes   0 Comments
16 Likes   0 Comments
4 Likes   0 Comments