STORYMIRROR

હસવાનો આજે...

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો , આઘાત દુર્દશાનો હતો , કોણ માનશે , માની રહ્યો છે જેને જમાનો જીવન મરણ , ઝઘડો એ ‘ હા ’ ને ‘ ના’નો હતો , કોણ માનશે ?

By Desai Arvind
 186


More gujarati quote from Desai Arvind
24 Likes   0 Comments
24 Likes   0 Comments