“
* હંમેશા યાદ રાખો કે 1% નેગેટીવ વિચારો આપણાં 99% પોઝીટીવ વિચારોને અસ્ત વ્યસ્ત કરવા માટે સક્ષમ બની શકે છે.કારણ કે નેગેટીવ વિચારોનું કાર્ય જ નુકસાન કરવાનું હોય છે. હંમેશાં નેગેટીવ વિચારોથી દૂર રહેવાનો પ્રયત્ન કરો.
* વિચાર અને વિશ્વાસથી સભર બની જરૂરી અને શ્રેષ્ઠ કાર્યોમાં પોતાને વ્યસ્ત રાખો.
પૂર્વી સુનીલ પટેલ. ⚘✍
”