STORYMIRROR

હે...

હે પરમેશ્વર! તારો આભાર. સમગ્ર જીવસૃષ્ટિનો તું તારણહાર. માનવ રૂપે ધર્યો, હર યુગે અવતાર. થૈ પ્રેરણા! આપી, આદર્શ પદચિહ્નોની પગથાર. લઈ તુજ ચરણધૂલી! એ જ પથ પર પામું ભવપાર.

By Rupal Sanghavi "ઋજુ"
 394


More gujarati quote from Rupal Sanghavi "ઋજુ"
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
1 Likes   0 Comments