વાંચક, લેખક, ગૃહિણી.
Share with friends
શબ્દો દ્વારા આપણા હૃદયનું માનચિત્ર રચાય છે, ઉતાવળ કરવાથી ખોટું ચિત્ર ઉપસે છે... - રૂપલ સંઘવી 'ઋજુ' (જામનગર)
માણસ જ્યારે સંજોગો કે અવસ્થાના પિંજરામાં કેદ હોય છે, ત્યારે એનો છૂટવા માટેનો વધુ પડતો ફડફડાટ! પોતાની જ પાંખોને ઘાયલ કરતો હોય છે... -રૂપલ સંઘવી "ઋજુ"
સંબંધોમાં એક તરફી જુડાવ કે ઝુકાવ! એ તરફના સમર્પિત હિસ્સાને, સામા પક્ષથી નીચો કે દબાયેલો જ રાખે છે... -રૂપલ સંઘવી 'ઋજુ'