શબ્દો દ્વારા આપણા હૃદયનું માનચિત્ર રચાય છે, ઉતાવળ કરવાથી ખોટું ચિત્ર ઉપસે છે...
- રૂપલ સંઘવી 'ઋજુ' (જામનગર)
માણસ જ્યારે સંજોગો કે અવસ્થાના પિંજરામાં કેદ હોય છે,
ત્યારે એનો છૂટવા માટેનો વધુ પડતો ફડફડાટ!
પોતાની જ પાંખોને ઘાયલ કરતો હોય છે...
-રૂપલ સંઘવી "ઋજુ"
સંબંધોમાં હૃદયને સ્પર્શતી લાગણીઓની ભીનાશ સંવાદિતાની મહોતાજ નથી...
રૂપલ સંઘવી 'ઋજુ'
સંબંધો કસોટીની એરણે ચડે છે.
જ્યારે જીવનમાં સમય અને સંજોગો વિપરિત બને છે...
-રૂપલ સંઘવી 'ઋજુ'
સંબંધો કસોટીની એરણે ચડે છે.
જ્યારે જીવનમાં સમય અને સંજોગો વિપરિત બને છે...
-રૂપલ સંઘવી 'ઋજુ'
સામા પક્ષે તમારી વાતનું વજન!
તમારા સામાજિક કદ, પદ, પ્રતિષ્ઠા મુજબ પડે છે...
- રૂપલ સંઘવી 'ઋજુ'
સંબંધોમાં એક તરફી જુડાવ કે ઝુકાવ! એ તરફના સમર્પિત હિસ્સાને, સામા પક્ષથી નીચો કે દબાયેલો જ રાખે છે...
-રૂપલ સંઘવી 'ઋજુ'
હકકોને માટે લડતા પહેલાં, ફરજોની નિયમાવલી એકવાર ચોક્ક્સ જોઈ લેવી જોઈએ...
- રૂપલ સંઘવી "ઋજુ"
હકકોની લડાઈ લડતા પહેલાં ફરજોની નિયમાવલી એકવાર ચોક્ક્સ જોઈ લેવી જોઈએ
- રૂપલ સંઘવી 'ઋજુ'