STORYMIRROR

*Happy...

“ *Happy Father's day* મનમાં સમેટેલી વાત આજ મારે કહેવી છે, ક્યારે જીવશો પોતાને કાજ, એ વાતનો ઉકેલ કરવો છે, પપ્પા, મારે કંઈક કહેવું છે. પારૂલ ત્રિવેદી ✍🏻 પારુ ”

By Parulben Trivedi
 202


More gujarati quote from Parulben Trivedi
31 Likes   0 Comments