Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
#એક વિચાર)...

#એક વિચાર) અનેક શબ્દો ની સાથે શબ્દો જોડાઈને વાક્યો,રચના,સાહિત્ય નું સર્જન થાય છે પણ જો યોગ્ય રીતે ન લખાય તો એજ લખાણ કોઈ નું મન દુઃખી પણ કરી જાય છે એટલે જ કોઈ નું અપમાન થાય એવા શબ્દો વાપરતા પહેલા જરા વિચાર કરવો કારણ કમાન માંથી છુટેલ તિર અને બેફામ બોલાયેલ વાક્યો ક્યારે પાછા લેવાતા નથી . 🌹હર્ષદા કદમ ગુજર 🌹 "હg"

By Harshada Kadam Gujar "હ g "
 4


More gujarati quote from Harshada Kadam Gujar "હ g "
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments