STORYMIRROR

એક વાત કઉં...

એક વાત કઉં મિત્રો ઘણી બધી બીમારીઓનું કારણ માત્રને માત્ર મનમાં ઘર કરેલ જૂની દુઃખદ ઘટનાઓ હોય છે, એ બધી જ ઘટનાઓને કાગળમાં લખીને ભસ્મીભૂત બાળી નાખો, અને એક નવાં સ્વસ્થ મનની શરૂઆત કરી નાખો.✨ ~પિયું♥️

By Pravina Boghra
 13


More gujarati quote from Pravina Boghra
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments