STORYMIRROR

દુનિયા છે...

દુનિયા છે એક રંગમંચ અને હું એક નાનો એક્ટર, જાતજાત અને ભાતભાત નાં લોકો મળશે અઢળક, પોતાની કળા ઓળખીને બન્યો છું હું એક્ટર, જે ચાહો એ મળવા પહેલા કરવી પડશે મહેનત, માનો કે ના માનો પણ અદ્ભુત શક્તિ છુપાયેલી છે તમારી અંદર, દુનિયા છે એક રંગમંચ અને હું એક નાનો એક્ટર

By Purvi Pujara
 156


More gujarati quote from Purvi Pujara
17 Likes   0 Comments