STORYMIRROR
"દિલથી...
"દિલથી હું પ્રેમ...
"દિલથી હું...
“
"દિલથી હું પ્રેમ કરું છું તુજને,
તારી મને ખબર નથી.
તુ મને ચાહે કે ન ચાહે,
હું તને કદી ભૂલવાનો નથી, પણ
ખુદાની મહેરબાની થાશે તો તુ પણ કદી મને ભૂલવાની નથી. "
- ધનજીભાઈ ગઢીયા"મુરલી"
”
25
More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
Download StoryMirror App