STORYMIRROR

ધુળેટીનો...

ધુળેટીનો રંગ ઝાંખો લાગે છે, બસ તારા વિના! શ્વાસોનો ઉમંગ કાચો લાગે છે, બસ તારા વિના! નથી ઊગ્યો તહેવાર, આપણાં છુટ્ટા પડ્યા પછી! જોને આંગણે અંધારું લાગે છે, બસ તારા વિના!

By Bhaliya Ghanshayam
 20


More gujarati quote from Bhaliya Ghanshayam
0 Likes   0 Comments