STORYMIRROR

દેશી...

દેશી ભાષામાં શિક્ષક માટે અેક સુંદર અને ભાવભીનો શબ્દ પ્રયોજાય છે. "માસ્તર". આજના શિક્ષકોને તે ગમતો નથી, પરંતુ મારી ઢ્રષ્ટિએ તે સર્વશ્રેષ્ઠ શબ્દ છે. જે માં ના સ્તરે જઇને ભણાવી શકે, જે માં ના સ્તરે જઇને પ્રેમ કરી શકે તે માસ્તર. સૌ માસ્તરો ને દીર્ઘાયુ તથા તંદુરસ્તીમય જીવનની શુભેચ્છા. #ThankyouTeacher

By prat jariwala
 321


More gujarati quote from prat jariwala
23 Likes   0 Comments