STORYMIRROR

'ડર'પોતે...

'ડર'પોતે ડરપોક હોય છે. તે હંમેશા મનુષ્યની ભીતર લપાઈને રહે છે. મનુષ્ય જો એકવાર તેને બહાર ફેંકી દે, 'ડર' ફરી ભીતરે પ્રવેશતાં થરથર ધ્રૂજી ઊઠે છે.

By sahil nethra
 88


More gujarati quote from sahil nethra
2 Likes   0 Comments

Similar gujarati quote from Horror