STORYMIRROR

ઢળતી સાંજ...

ઢળતી સાંજ અને નશીલો અંદાજ બીજું શું ઘટે? ચૂસકીનો સ્વાદ અને મૌનનૌ સંવાદ બીજું શું ઘટે? હૈયામાં પ્રિત અને ઉરની ઊર્મિઓ બીજું શું ઘટે? ચપટીભરી મીઠાસ અને વાદળોનો ઉજાસ બીજું શું ઘટે?

By Urmi Vala
 10


More gujarati quote from Urmi Vala
0 Likes   0 Comments
0 Likes   0 Comments
1 Likes   0 Comments
3 Likes   2 Comments