“
ચોકલેટ મારી ફેવરીટ છે પણ તે મને આપી નહી...
પણ એમા શું વાધો..!! ચાલસે..ઈટ્સ ઓકે.
મારા માટે આવા ખર્ચા કરવાની જરૂર નહી.
બસ તારી વાતો અને વર્તન માં કીટકેટ જેવી મિઠાસ અને તારી આંખોમાં ડેરીમિલ્ક સિલ્ક જેવો પ્રેમ મારા માટે હંમેશા જળવાય રહે...હેપી ચૉકલેટ ડ
”