STORYMIRROR

છેક-છાક...

છેક-છાક એટલે જ તો થાય છે કે મન સદાય ભૂલ કરતું જાય છે આ હાથ ને હું દોષ દઉં કહો શી રીતે? એ તો બસ આદેશ સુણતો જાય છે આંખ માંથી સરતાં જાય અશ્રુઓ હોઠ દ્વારા મુખ ને ખારાશ અર્પાય છે જીભ ને કહે તું બોલ મીઠા વેણ બેન બોલવા માં તારું તે શું જાય છે? ઝલક

By Zalak bhatt Darshan bhatt
 285


More gujarati quote from Zalak bhatt Darshan bhatt
2 Likes   3 Comments
2 Likes   0 Comments
1 Likes   0 Comments
2 Likes   0 Comments
1 Likes   0 Comments

Similar gujarati quote from Inspirational