STORYMIRROR
ચાલ મન, આજે...
ચાલ મન, આજે...
ચાલ મન, આજે...
“
ચાલ મન, આજે નિવૃત્ત થઈ જાઉં
છોડવા જેવું બધું જ છોડતો જાઉં,
હક-ફરજોના ભારથી વેગળો થઈ,
જીવનના અંતે થોડું જીવતો જાઉં.pk
✍️ *પૂર્વી પટેલ pk*
”
23
More gujarati quote from purvi patel
Download StoryMirror App