STORYMIRROR
ચાલ...
ચાલ કોઈ ઉદાસને...
ચાલ કોઈ...
“
ચાલ કોઈ ઉદાસને ખુશી પ્રપોઝ કરીએ,
ચાલ કોઈ દુ:ખીને દિલાસા પ્રપોઝ કરીએ,
ચાલ કોઈ અસહાયને મદદ પ્રપોઝ કરીએ,
ચાલ કોઈ જિંદગીથી હારી ગયેલાને સપનાં પ્રપોઝ કરીએ,
ચાલ કેટલાંક કામ કરીને જાતને સંતોષ પ્રપોઝ કરીએ.
”
49
More gujarati quote from Leena Vachhrajani
Similar gujarati quote from Inspirational
Download StoryMirror App