STORYMIRROR

બાળપણ સાથે...

“ બાળપણ સાથે આ હું લાવી , એ જિંદગી આ તારી જ કહાની, મહીં થી સાગર થઈ આ નાવડી, પાર ઉતરે એ જ આસ મારી માવડી, દુરબુદ્ધિ તું નાશ મારા અંતર થી, એ જગદંબા તું સર્વ હરનારી, હિસાબો માં અટવાણી આ બિચારી , સંબંધો માં આ લાગણી ફંગોળાઈ, કર તું આ કસોટી થઈશ હું શાણી, ”

By Dr Kairav Antani
 93


More gujarati quote from Dr Kairav Antani
0 Likes   0 Comments