STORYMIRROR

અંધકાર ને...

અંધકાર ને દૂર કરવા ચિતર્યું આખી રાત, રંગબેરંગી આકાશ સાથે નિકરી પડ્યું પ્રભાત, ચાલો ભૂલી સૌ નાતજાત ને રીતભાત, શીખ્યા જે સબક આ કપરા કાળ માં, અપનાવી એને કરીયે નવી શરૂઆત. -હેતલ પટેલ

By Hetal Patel
 209


More gujarati quote from Hetal Patel
0 Likes   0 Comments
16 Likes   0 Comments
11 Likes   0 Comments
21 Likes   0 Comments
28 Likes   0 Comments