STORYMIRROR

અલ્પા ની...

અલ્પા ની કલ્પના સંબંધોમાં ગૂંચ પડવા લાગે અને સામેવાળી વ્યક્તિ પોતાની ભૂલો ભૂલી બિલોરી કાચ લઈ તમારી ભૂલો શોધવા બેસે એ સંબંધની ગૂંચ ઉકેલ્યા વગર એને કુદરત પર છોડી દેવા વધારે યોગ્ય છે કારણકે પરસ્પર દોષારોપણ કરવાથી સંબંધોની ગરિમા નંદવાય છે

By Alpa Shah
 35


More gujarati quote from Alpa Shah
0 Likes   0 Comments