STORYMIRROR
"આવ...
"આવ મારી દિલરૂબા...
"આવ મારી...
“
"આવ મારી દિલરૂબા તને સાદ કરી રહ્યો છું,
તારા માટે સાવનની ઘટા હું સજાવી રહ્યો છું,
"મુરલી" તને મારા દિલમાં સમાવવા ઈચ્છુ છું,
તારો ચહેરો જોવા હું તરસ્યો થઈ ગયો છું."
-ધનજીભાઈગઢીયા"મુરલી"
”
More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
Download StoryMirror App