STORYMIRROR
આંખો...
આંખો હું ઉઘાડું...
આંખો હું...
“
આંખો હું ઉઘાડું ને તમે યાદ આવો,
સપનાં સજાવું ને તમે યાદ આવો,
ક્ષણ એક જતી નથી ખાલી હવે;
સ્વયંને ભૂલાવું પણ તમે યાદ આવો.
- તીર્થ સોની "બંદગી"
રાજકોટ
”
303
More gujarati quote from Tirth Soni
Download StoryMirror App