STORYMIRROR

આંબે બોલે...

આંબે બોલે છે કોયલો ઘરમાં ટહુકાર નથી રહ્યો તું ન આવી હોય યાદ એવો તહેવાર નથી રહ્યો આમ તો સૌ ભેગા છીએ પણ એ વહેવાર નથી રહ્યો. (સાસરે વળાવેલ દીકરી ની યાદ માં)

By Harish Thanki
 319


More gujarati quote from Harish Thanki
1 Likes   0 Comments
16 Likes   0 Comments
23 Likes   0 Comments