STORYMIRROR

આકાશને...

આકાશને ક્યાં આદિ, અંત મધ્ય હોય છે, જે સત્ય હો,તે તો સળંગ સત્ય હોય છે, આંખો ઉઘાડી હોય ને દેખાય ના કશું,આંખો કરુ જો બંધ તો દ્ર્શ્ય હોય છે..

By desai mittal
 349


More gujarati quote from desai mittal
23 Likes   0 Comments