STORYMIRROR

આજકાલ...

આજકાલ માતાપિતાનું જૂની ઢબનું નવું સ્વરૂપ જોવા મળે છે! દીકરીને ખૂબ બધું ભણાવીને પૈસાવાળો પતિ શોધવો! પહેલા દીકરીનાં ભણતરનો ગર્વ લેવો; પછી દીકરીને ભણતર ભૂલાવીને સંસારમાં ગૂંથાતી જોવાનો ગર્વ લેવો! દુર્ભાગ્યે આ વિચિત્રતા સામાન્ય છે!

By Ankita Gandhi
 16


More gujarati quote from Ankita Gandhi
13 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments