Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
આજે તો હદ...

આજે તો હદ થઈ ગઈ યાર... આ વરસતા વરસાદની સાથે સાથે તારી યાદો પણ ખૂબ વરસી.. વરસાદનો અવાજ જેમ વધતો ગયો તેમ તારી યાદ પણ વધવા લાગી, આ બધા વચ્ચે એક વિચાર એ જ આવ્યો, કે તું મારા પાસે હોત તો તારા પાસે બેસીને આ વરસાદનો મીઠો અવાજ અને હાથમાં ચા અને તારી વાતો..પણ શું કરું હવે આ તો શક્ય નથી.. રડવું તો આદત થઈ ગઈ છે હવે અને જ્યારે આંસુ આવે છે ત્યારે બસ એમ જ થાય છે કે આ આંસુ સામે વરસાદ તો કઈ નથી..

By Ankita Khokhar
 2


More gujarati quote from Ankita Khokhar
0 Likes   0 Comments