STORYMIRROR

*આજ નું...

*આજ નું ચિંતન* *મોસમ* પુરી થઈ ગયા બાદ આવી રહેલ *વરસાદ* પણ એક વાત અવશ્ય સમજાવી જાય છે કે જરૂરિયાત પૂર્ણ થયા બાદ દરેક ખૂબ જ ઉપયોગી વસ્તુ હોય કે વ્યક્તિ...બોજારૂપ જ લાગે ભલે એ પ્રેમ કેમ ન હોય..!!! *અકાવ્ય*

By MATHSGURU DR ATUL VYAS
 423


More gujarati quote from MATHSGURU DR ATUL VYAS
0 Likes   0 Comments
2 Likes   0 Comments

Similar gujarati quote from Romance