STORYMIRROR

આ સુરજ જાણે...

આ સુરજ જાણે કેમ આજે આંખમિચોલી રમે છે , વાદળ પાછળ છુપાઈ ને કહે મારી કસોટી કરે છે , અંધારું કરી ને પૂછે તારા પ્રિયતમ ક્યાં દેખાય છે ? એને ક્યાં ખબર છે પ્રિય માટે પ્રકાશની ક્યાં જરૂર છે ? તનમનવાસી પ્રિયતમ એહસાસ માત્રથી ઓળખાય છે.

By Krima Patel
 10


More gujarati quote from Krima Patel
0 Likes   0 Comments