STORYMIRROR

૦૪-૦૪-૨૦૨૧ ...

૦૪-૦૪-૨૦૨૧ આમ ઓચિંતા સાવ જ સૂનકાર સર્વત્ર છવાય ગયો, એક સાહિત્ય સર્જનહારો પડદા પાછળ છુપાઈ ગયો, હું ગુજરાતી ગર્વથી કહેતાં, જીભ જેની થાકતી નહીં; ખમીરવંતા ખલીલનો આજે જીવનદીપ બુઝાઈ ગયો. - તીર્થ સોની "બંદગી" રાજકોટ

By Tirth Soni
 219


More gujarati quote from Tirth Soni
0 Likes   0 Comments
13 Likes   0 Comments
30 Likes   0 Comments
12 Likes   0 Comments
24 Likes   0 Comments