STORYMIRROR

Sejal Thakar

Others

3  

Sejal Thakar

Others

વરસાદ અને હું

વરસાદ અને હું

1 min
203

લોકો પૂછે છે કે કેમ ભીંજાય તું,

કારણ હોવા છતાં કે'વાતું નથી,


છે રેઇનકોટ પાસે છતાં,

ભીંજાય જવાઈ છે,


વરસે છે તો હાસ્ય વિના રે'વાતું નથી,

ભીંજાઉં છું તો રુદન વિના સહેવાતું નથી,


ભીંજાયા વિના રહેવાતું નથી,

પણ તું ભીજાવી દે એમાં રહેવાતું નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન