STORYMIRROR

Dr Nehalkumar Trivedi

Others

3  

Dr Nehalkumar Trivedi

Others

સંબંધ

સંબંધ

1 min
214

આપણે એકબીજાને સમર્પિત થઈએ એ,

આપણે એકબીજાને ઓળખીએ એ,

આપણે એકબીજાને સ્વીકારીએ એ,

હા ! એથી પણ વિશેષ,

આપણે એબીજાનાં સ્વાતંત્ર્યનો સ્વિકાર કરીએ,


કોઈપણ અપેક્ષા વગર..

હું અને તું એક આકાર બનીએ કોઈ ક્ષોભ વગર,

મારું - તારું, મારા - તમારામાંથી "આપણાં" પર આવીએ.

આ જ સાચો સંબંધ.


Rate this content
Log in

More gujarati poem from Dr Nehalkumar Trivedi