Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BHARGAV HADIYA

Others

3  

BHARGAV HADIYA

Others

શ્યામ રંગ સમીપે ન જાવું

શ્યામ રંગ સમીપે ન જાવું

1 min
258


મારી આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું,

જેમાં કાળાશ તે તો સો એક સરખું,


સર્વમાં કપટ હશે આવું.

કસ્તુરી કેરી બિંદી તો કરી નહી,

કાજળ ના આંખમાં અંજાવું.


કોકિલાનો શબ્દ હું સુણે નહીં કાને.

કાગવાણી શકુનમાં ન લાવું.


નીલાંબર કાળી કચુંડી ને પહેરું,

જમનાનાં નીરમાં ન નહાવું.


મરકતમણી ને મેઘ દર્ષ્ટે ના જોવા,

જાંબુ - વંતયાક ના ખાવું.


"દયા" ના પ્રીતમ સાથે મુખે નીમ લીધો,

મન કહે જે પલક ના નિભાવું.


Rate this content
Log in