STORYMIRROR

Dharini mahida

Others

4  

Dharini mahida

Others

મનના ઝરૂખે

મનના ઝરૂખે

1 min
261

જ્યારે મનના ઝરૂખે સ્મરણ તારું થાય છે,

યાદ તારી આવે અને જાય છે,


મારુ સર્વસ્વ લઈ જાય છે,

પુનઃમિલનનાં સ્વપ્ન રચાય છે,


જ્યારે મનના ઝરૂખે સ્મરણ તારું થાય છે,

ભાવ બધાં જ મુખ પર દેખાય છે,


હાસ્ય મારુ ખંજનમાં દેખાય છે,

આંખોનું આંજણ રેલાય છે,


જ્યારે મનના ઝરૂખે સ્મરણ તારું થાય છે,

જરૂર તારી અને તારી જ વરતાય છે,


આગમન તારું તહેવાર બની જાય છે,

ત્યારે ‘ધરા’ મસ્ત બની ગાય છે,

જ્યારે મનના ઝરૂખે સ્મરણ તારું થાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Dharini mahida