STORYMIRROR

પીનલ દીપ રાવલ

Others

3  

પીનલ દીપ રાવલ

Others

મઝધાર - સતી તોરલ અને જેસલ

મઝધાર - સતી તોરલ અને જેસલ

1 min
190

જેસલ તોરલની નાવડી, મઝધાર દરિયે આજ છે !

ભયંકર વાવાઝોડુંને ડોલકતી નાવ આજ છે,


હાલક ડોલક કરતી નાવ જેસલ ગભરાયો આજ છે,

સતી તોરલ પાપો યાદ કરાવતી જેસલને આજ રે !


સતી તોરલ સમજાવે જીવનનો સાચો માર્ગ આજ,

જેસલ તો મઝધાર દરિયે અપનાવે ભક્તિમાર્ગ છે !


Rate this content
Log in

More gujarati poem from પીનલ દીપ રાવલ